सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ

સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં

મૂકેશ પંડિત
  • Oct 21 2024 12:41PM
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે.

મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મંડળમાં કાકીડી ગામે શનિવારથી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ થયો છે. પ્રારંભે પૂરા ગામને યજમાન પરિવાર દ્વારા ભેટ વિતરણ કરવામાં આવ્યું.

રામકથા 'માનસ પિતામહ' દરમિયાન મોરારિબાપુનાં ત્રિભુવનદાદાનાં સ્મરણ સાથે મહાભારત ભારત પ્રસંગ તત્વ સાથે ભાવિક શ્રોતાઓને લાભ મળી રહ્યો છે.

દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડનાં નાનકડા ગામ કાકીડીમાં રામજીમંદિરનાં સાનિધ્ય સાથે આ રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार