सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા મહીલા મોરચાની બહેનોએ ખાદી ગ્રામોદ્યોગ માં ખરીદી કરી

બહેનોએ હેન્ડલૂમ ની સાડીઓ ,સાબુ, રુમાલને શર્ટની ખરીદી કરી ઉજવણી કરી

યેશા શાહ
  • Aug 9 2024 5:00PM
ખેડા જિલ્લા મહીલા મોરચા દ્વારા નડીયાદમાં આવેલ ખાદીગ્રામોદ્યોગ દુકાનમાંથી હેન્ડલુમની સાડીઓની ખરીદી કરીને ઘણી બહેનોએ સાબુ, રુમાલને શર્ટની ખરીદી કરી ઉજવણી કરી.

જેમાં જિલ્લા મહીલા મોરચા પ્રમુખ નલીનીબેન પટેલ નડીયાદ પાલીકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા મહામંત્રી અલ્વિનાબેન કા. પટેલ મંત્રી બેલાબેન શાહ તથા શહેર મોરચા પ્રમુખ રાગીણીબેન તથા તેમની સાથે મોરચાની ટીમ ઉપસ્થીત રહી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार