નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા
મંદિર દિવાથી ઝળહળી ઉઠ્યું હતું ને 22 સ્વંયસેવકોએ સેવા આપી હતી
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં આવ્યો આ અને દિવા થી ઝળહળી ઉઠ્યું હતું ને 22 સ્વંયસેવકોએ સેવા આપી હતી.
આ મંદિર 142 વર્ષ જૂનું છે .જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિર માં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प