सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભિલોડા તાલુકા માં આવેલ સુનસર નો ધોધ થયો વહેતો.

અરવલ્લી જિલ્લા ના ભિલોડા થી 12 કિલોમીટર દૂર સુનસર નો ધોધ આવેલ છે.

હિતેન્દ્રસિંહ
  • Jul 29 2024 7:18PM

તે દર ચોમાસા ની સીઝન માં વધુ વરસાદ થતાં ડુંગર ઉપર તળાવ ઓવરફ્લો થતાં પાણી નો ધોધ નીચે પડતાં નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. ધોધ સ્વરૂપે પડતા પાણી માં ન્હાવા ની મજા તથા કુદરતી દ્રશ્ય જોવા નો લ્હાવો લેવા દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડે છે.

ત્યારે આ ચોમાસા ની સીઝન માં પણ ઉપર વાસ નું તળાવ ઓવરફ્લો થતાં સુનસર નો ધોધ વહેતો થયો છે. જેથી આજુ બાજુ નું વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જેની મજા લેવા તથા મોજ મસ્તી કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार