સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.
@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.
સ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો.
ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી.
SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હા એ ફરિયાદ નોંધાવી.
ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો,સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ.
SoU તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प