શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિવિધ આયોજનો
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ધાર્મિક અગ્રણીઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયું. અહી યજ્ઞ સહિત વિવિધ આયોજનો થયાં છે.
વિવિધ ધાર્મિક, સામાજિક અને પર્યાવરણ પ્રવૃત્તિઓથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક, ભૈરવ યાગ અને નવચંડી યાગ રાખવામાં આવેલ છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શ્રાવણ માસ પ્રારંભે હરદેવગિરિ મહારાજ (ગોલાધરા) તથા બાબુરામજી મહારાજ( ધોળા) વગેરે ધાર્મિક અગ્રણીઓનાં હસ્તે હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.
શ્રાવણ માસ દરમિયાન આશ્રમ પરિવારનાં સંકલન સહયોગ સાથે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનોનો લાભ મળનાર છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प