ભાભર મામલતદાર કચેરી એ ફરજ બજાવતાં બે કર્મચારીઓ વય નિવૃત્ત થતા તેમને વિદાય અપાઈ
ભાભર મામલતદાર કચેરીએ જુંનીયરક્લાર્ક તરીકે ફરજ બજાવતા પરાગભાઇ સુથાર અને રાણાભાઇ પટેલ બંને પોતાની ફરજ પૂર્ણ થતાં તેમને ભાભર મામલતદાર તથા કચેરી તથા ભાભર પોલીસ સ્ટાફ વગેરે એ નિવૃત્ત થતા બંને કર્મચારીઓ ને માન સન્માન સાથે વિદાય આપી હતી
ભાભર મામલતદાર કચેરીએ જુંનીયરક્લાર્ક તરીકે ફરજ બજાવતા પરાગભાઇ સુથાર અને રાણાભાઇ પટેલ બંને પોતાની ફરજ પૂર્ણ થતાં તેમને ભાભર મામલતદાર તથા કચેરી તથા ભાભર પોલીસ સ્ટાફ વગેરે એ નિવૃત્ત થતા બંને કર્મચારીઓ ને માન સન્માન સાથે વિદાય આપી હતી.અને તેઓની ફરજ સમય દરમ્યાન અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે મિત્રભાવ રાખી અને એક બીજાના કામો માં પૂરક બની પ્રજા લક્ષી કામો માં પુરે પૂરો સહકાર આપતા હતા.
તેઓ નું શેષ જીવન ધર્મ સમાજ અને રાષ્ટ્ર હિતમાં જોડીને આત્માનું કલ્યાણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અને નિવૃત થતા બંને કર્મચારીઓ એ તેમની ફરજ કાલ સમયે મળેલ સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प