આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
ઉમરેઠ રેન્જ ઓફિસર શ્રી હિતેશભાઈ પરમાર, ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર, વનપાલ શ્રી ભરતભાઈ મકવાણા તથા ઉમરેઠ એસોસિએશનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ મહામંત્રી શ્રી ભવનજીભાઈ પટેલ તથા એસોસિએશનના સભ્યો વેપારી મિત્રો અને ખેડૂતોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા