सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...!