છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને વ્રત પૂરું કરવામાં આવે છે .