ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
નગરપાલિકા કર્મચારીઓને સરકારી કામમાં અડચણ ઉભી કરી ગંદી ગાળો બોલવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી, મહિલા ચીફ ઓફિસરને લાફા મારી દેવામાં આવ્યા, સફાઈ કામદારોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી.