सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ઉત્તરપ્રદેશમાં 75 ને બદલે હવે 76 જિલ્લા છે. પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરવાની જાહારાત કરવામાં આવી હતી.