सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પરિવારનો મામલતદાર કચેરી પર આક્ષેપ છે કે વારંવાર ધક્કા ખવડાવવા છતાં કામ નથી કરતા જ્યારે મામલતદારનું કહેવું છે કે બધું કાયદા મુજબ છે અને પરિવાર ખોટી રીતે ટોળાશાહી કરીને તંત્રને દબાવવાનો પ્રયાસ કરે છે