सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
દિલ્હીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપ સરકારનું સ્નેહમિલન અને સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમા પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.