सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
નરેન્દ્ર મોદી કેબિનટ દ્વારા વન નેશન વન ઇલેક્શન બિલને મંજુરી આપવામાં આવી છે. સરકાર આ બિલને આગામી અઠવાડિયે સંસદમાં રજુ કરી શકે છે.