બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છાપી સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લુઝ,પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો સીઝ કર્યો ...
કુલ ૧,૯૪,૪૧૮ રૂપિયાનો ૯૧૫ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી