Khyati Hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ દ્વારા વધુ એક આરોપીની ઘરપકડ કરવામાં આવી, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આજે વધુ એક આરોપીની ઘરપકડ કરવામાં આવી, આરોપી કાર્તિક પટેલ હજુ ફરાર, અત્યાર સુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી