सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ.