सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
નેશનલ હાઈવે થી ભૈડીયા વિસ્તાર થઈ નાની મુડેલ દૂધ ઉત્પાદક મંડળી થઈ કોતરિયા વિસ્તાર થઈ ફુંદળ માતાને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2 કિલોમીટર રસ્તો મંજુર થયેલ છે પરંતુ હાલ આ કામમાં વિલંબ થાય છે.