વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
૧૭૧ મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ના હસ્તે વાલોડ ખાતે આવેલ નહેર કોલોની પાસે વેડછી, વાલોડ, વાંકાનેર રોડનું રીસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.