सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
લોગોની મધ્યમાં દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ સરદાર પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, એમએસ ડીઝાઈન સ્ટુડિયો રાજકોટના ડીઝાઈનર મનોજ સોંડાગરે લોગો ડીઝાઈન કર્યો.