અત્યાધુનિક સાધનો અને સૌથી મોટા એરિયા સાથે પ્રો-અલટીમેટ જીમ નું થયુ ઓપનિંગ
અલ્ટીમેટ જીમ એ ભારતની સૌથી ઝડપથી વિકસતી જીમ ચેન છે, જેની દેશભરમાં 75 થી વધુ શાખાઓ છે. અભિષેક ગગનેજા દ્વારા 2012 માં સ્થપાયેલ જીમ ની અત્યારે દેશમાં ૭૫ થી વધુ શાખાઓ છે અત્યાધુનિક સુવિધાઓ, નિષ્ણાત ટ્રેનર્સ અને વિવિધ ફિટનેસ પ્રોગ્રામ્સ સાથે, પ્રો અલ્ટીમેટ જિમ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે.