सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પૂજ્ય મહારાજની 141'મી જન્મજયંતી નિમિત્તે એક વિશાળ વિચાર પદયાત્રાનું આયોજન આગામી તારીખ-25 ફેબ્રુઆરી'2025ના રોજ સવારે 9:00 કલાકે ખાત્રજ ચોકડી અર્થાત્-પંચવટી ખાતે આવેલી તેઓની વિશાળ પ્રતિમા ને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવીને કરાશે