મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં અમૃત બાગ, મહુવા ખાતે 300 આશા વર્કર બહેનો સાથે PC & PNDT ACT અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.