सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના ઊર્જાવાન અને જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મૂળુભાઇ બેરાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો