No Means No - હવેથી અમિતાભ બચ્ચનનું નામ, ફોટો, અવાજનો ઉપયોગ મંજૂરી સિવાય કરી શકાશે નહીં : દિલ્હી હાઈકોર્ટ
અમિતાભ બચ્ચને તેમના વ્યક્તિત્વ અને પ્રચારના અધિકારોનું ઉલ્લંઘન મોટા પ્રમાણમાં કરતા લોકોને રોકવા માટે તેમની પોતાની ફોટો, અવાજ અને નામનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ આ મનાઈ હુકમ આવ્યો છે.