सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માંગરોળ તાલુકા ના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આરોપ

માંગરોળ તાલુકાના માંડલ ગામે બહારગામ થી પાસ્ટરો આવી ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વાત આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

વિકાસ શાહ
  • Jan 6 2025 3:02PM
 આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા

ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના કાર્યકરોને સમજાવી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો 

આદિવાસી સમાજનો ભભૂક્તો રોષ  જોઈને પાદરીઓ અને પાસ્ટરને  સ્ટેજ પરથી ખડેડવા માં આવ્યા હતા

કાર્યક્રમમાં આવેલ તમામ લોકોને માંડલ ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार