सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડબ્રહમા પો.સ્ટે વિસ્તારમાથી ઘર છોડી આવતી રહેલ દિકરીને તેના પરીવાર સાથે મીલન કરાવતી ચકલાસી SHE TEAM

પોલીસે તમામ પોલીસ સ્ટેશન તથા સોશીયલ મીડીયામાં મુકી દિકરીના પરીવાર અંગે માહીતી મેળવી દિકરીનુ મિલન કરાવ્યું

યેશા શાહ
  • Dec 18 2024 5:41PM
ખેડબ્રહમા તાલુકાના જાડીસેબંલ ગામે રહેતા અરજણભાઈ અંગારી નાઓની દિકરી બૈબીબેન ડો/ઓ અરજણભાઈ અંગારી રહે જાડીસેબંલ પધારા તા-ખેડબ્રહમા જી-સાબરકાંઠા નાઓ માનસિક રીતે બિમાર હોઇ તેઓને સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જે આજથી સાતેક દિવસ અગાઉ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાંથી કોઇને કંઇ પણ કહયા વગર કયાંક ચાલ્યા ગયેલ હોય ચાલતા ચાલતા ચકલાસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોડપુર ગામે આવી ગયેલ અને આ બાબત૦ તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ચકલાસી પોલીસ સ્ટેશનની કાર્યરત SHE TEAM ના ધ્યાને આવતા તેના પરીવાર સાથે મીલાપ કરાવવા ચકલાસી પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા તેના ફોટા તથા વિગત તમામ પોલીસ સ્ટેશન તથા સોશીયલ મીડીયામાં મુકી દિકરીના પરીવાર અંગે માહીતી મેળવી દિકરીનુ તેના પરિવાર સાથે સુ:ખદ મીલાપ ચકલાસી પોલીસ SHE TEAM કરાવી આપેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार