सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કઠલાલ તાલુકાના નાની મુંડેલ ગામ પંચાયતમાં વિકાસના કામમાં થતો વિલંબ.

નેશનલ હાઈવે થી ભૈડીયા વિસ્તાર થઈ નાની મુડેલ દૂધ ઉત્પાદક મંડળી થઈ કોતરિયા વિસ્તાર થઈ ફુંદળ માતાને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2 કિલોમીટર રસ્તો મંજુર થયેલ છે પરંતુ હાલ આ કામમાં વિલંબ થાય છે.

રાજદિપસિંહ ચૌહાણ
  • Jan 8 2025 6:49PM

 નેશનલ હાઇવે થી ડેરી થઈ કોતરિયા વિસ્તાર થઈ ફુંદળ માતાજીના મંદિરને જોડતો ગામડાઓના વિકાસ સુધી રસ્તો મુખ્યમંત્રી ગામ સળક યોજના અંતર્ગત મંજુર થયેલ છે. પરંતુ રસ્તાની અંદર ઘણા અવરોધો આવી રહ્યા છે. તે વિશે પંચાયતને નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ નોટિસને અવગણી હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

આ અગાઉ નાયબ કાર્યપાલક એન્જિનિયર તરફથી આ રસ્તા ના જે અડચણરૂપ ઝાડ છે તેને હટાવવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ કાર્યવાહી કઈ થઈ ન હતી. તો આના માટે કોણ જવાબદાર છે.
નાની મૂડેલ ગ્રામ પંચાયતના જે આ ચાલતા માર્ગ વિવાદનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  પરંતુ આ રસ્તો નકશામાં છે અને પંચાયત હસ્તક આવે છે તો દબાણ પંચાયત કેમ દૂર નથી કરતી.

જે ફુંદળ માતાજી તરફ થી જે રસ્તો આવે છે તે તરફથી જે પણ અડચણરૂપ ઝાડ છે તે તમામ ઝાડનો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે પરંતુ કુલ રસ્તામાં આશરે ૬૦૦ મીટર રસ્તામાં કેટલાક ઝાડ નડતરરૂપ છે. સદર રસ્તો મુંડેલ - રતનપુર ના નકશામાં પણ દર્શાવેલ હોય આ રસ્તો કાયદેસર રાજમાર્ગ છે,નકશામાં બતાવેલ રસ્તા નું માપ પ્રમાણે જે ઝાડ નડતર છે તે પંચાયત હસ્તક ના જણાય આવે છે જે દબાણ પંચાયતનું હોવાથી વહેલી તકે દૂર કરી રસ્તા નું કામ ચાલુ કરવા વિનંતી રાહજનોનું કહેવું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार