सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગેરહાજરીમાં બારડોલીના સાંસદ અને ધારાસભ્યોના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો..

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા અને એમની ગેરહાજરીમાં ઉપસ્થિત બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા અને વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો.

વિકાસ શાહ
  • Dec 23 2024 7:01PM

વાલોડ તાલુકાના મોરદેવી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 kv મોરદેવી સબ સ્ટેશન નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેની સાથે વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વાલોડ પેટા વિભાગીય કચેરી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નો પણ કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે 170 મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓને ઓફિસના કારણે સુવિધા મળી રહે એટલા માટે રાજ્ય સરકારે અને જીઈબી વિભાગે ખૂબ મોટા પ્રમાણમાં એટલે લગભગ 10 કરોડના ખર્ચે 66 કેવી મોરદેવી ખાતે અને 1.54 લાખ રૂપિયાન ખર્ચે આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.  આમ તો જીઇબી નો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને આપણે ગુજરાત સરકાર આમ તો લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે તેમને જ્યોતિગ્રામ  તરીકે 24 કલાક પાવર આપવાનો ભગીરથ કાર્ય કર્યું છે.  આજે ખેડૂતોને પણ  પાવર મળી રહે એટલા માટે 66 કેવી સબ સ્ટેશન બનાવી રહ્યા છે. જેનો સીધો લાભ ખેડૂતોને અને આમ જનતાને મળી રહે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार