કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો
કપડવંજમાં પોલીસ દ્વારા પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો
આતરસુંબા, કઠલાલ, કપડવંજ, ટાઉન કપડવંજ રૂલર,પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
1 કરોડ 40 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો
કપડવંજ ડીવાયએસપી, કઠલાલ પી.આઈ, કપડવંજ ટાઉન - રૂલર, પી.આઈ, આંતરસુંબા પીએસઆઇની ઉપસ્થિતમાં દારૂનો નાશ કરાયો
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प