તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
'માનસ હરિભજન' લાભ લેતાં ભાવિક શ્રોતાઓ
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ હરિભજન' લાભ લઈ રહ્યાં છે.
દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે.
તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ ચોપાઈ 'ઉમા કહુઉં મૈ અનુભવ અપના, સત હરિ ભજનુ જગત સબ સપના. નિજ અનુભવ અબ કહઉં ખગેસા, બિનુ હરિ ભજન ન જાહિં કલેસા.' કેન્દ્ર સ્થાને ચિંતન અને મનન તેમજ શાસ્ત્ર અને સમાજ સાથે સાંપ્રત ભાવનાં ભજનબોધ રૂપે 'માનસ હરિભજન' લાભ સૌ ભાવિક શ્રોતા ભાવિકો લઈ રહ્યાં છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प