सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારી પ્રીમિયર લીગનું ઓક્સન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

8 ટીમે ઓક્શનમાં 541 ખેલાડીમાંથી 120ની પસંદગી કરી

સુદર્શન ટીમ
  • Mar 12 2025 12:20PM

નવસારી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી નવસારી પ્રીમિયર લીગ 3નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગનું મંગળવારે પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓક્સન યોજાયું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓક્સનમાં 541 ખેલાડીમાંથી 120 ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી.

આ ઓક્સનની શરૂઆતની સાથે સાથે ટ્રોફીનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. NDCA ના ચેરમેન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે ઓક્સન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. 

8 ટીમોએ ઓક્સન પ્રકિયામાં 15 - 15 ખેલાડીનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. આ સાથે જ અન્ય 4 ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના લેવાનું પ્રાવધાન છે. જોકે, આ ઓક્સનની ટીમોએ BCA રમતા ખેલાડીઓ પર વધુ ભાર આપ્યો હતો. જેમાં હિમાંશુ ટંડેલની સૌથી વધુ 1,04,000 પોઇન્ટ સાથે સૌથી વધુ બોલી લાગી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार