દીવના નવ નિયુક્ત પોલીસ અધિકક્ષકની શુભેચ્છા મુલાકાત કરતા સાઉદવાડી પંચાયત
દીવમાં નવનિયુક્ત એસ.પી.તરીકે મનીભૂષણ સિંહની શુભેચ્છા મુલાકાત કરતા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો
દીવમાં નવનિયુક્ત એસ.પી. તરીકે મનીભૂષણ સિંહની શુભેચ્છા મુલાકાત કરતા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો. સાઉદવાડી ગ્રામ પંચયતના સરપંચ શંકરભાઈ બારૈયા તેમજ ઉપસરપંચ શશીકાંત સોલંકી, જિલ્લા પંચાયતના સભાસદ ઉમેશભાઈ બામણીયા તેમજ પંચાયતના સભાસદો સાઉદવાડી વાડીવિસ્તાર કોળીસામજના પટેલ મેઘજીભાઈ ચાવડા તેમજ આગેવાન ભાઈઓ એસ.પી. ઓફિસ જઈ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે કાનૂની વ્યવસ્થાને લગતી ચર્ચા કરી હતી. આ પ્રસંગે નવનિયુક્ત મનીભૂષણ સિંહે પોલીસ પ્રશાસન હંમેશા પ્રજાના હિતનું રક્ષણ કરશે એવી બાહેધરી આપી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प