सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદથી પેટલાદ જતા રોડ પર હુન્ડાઈ i20 કાર ચાલકે ચાર મોટર સાઇકલને અડફેટે લેતાં અકસ્માત

આ અકસ્માતમાં ૪ જેટલા ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પોલીસે તપાસ હાથ ધરી

યેશા શાહ
  • Dec 27 2024 3:31PM

નડિયાદથી પેટલાદ જતા રોડ ઉપર ૫ દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘણા લોકો ઘાયલ થયા હતા, જેઓને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ખેડા જિલ્લામાં નડિયાદથી પેટલાદ જતા રોડ પર પીપળાતા ગામ પાસે 5 દ્રિ ચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હુન્ડાઈ i20 કાર ચાલકે ચાર મોટર સાઇકલ ને અડફેટે લીધા હતા. એક યુવતી સહીત ચાર જેટલાં લોકો ને ગંભીર ઈજાઓ પોહચી હતી. આસપાસ ના લોકો એ ભેગા થઈને બચાવ કામગીરી ની શરૂઆત કરી હતી. સ્થાનિક લોકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ચાર જેટલી 108 ની મદદ થી અકસ્માત માં ઘવાયેલા લોકો ને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार