નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ શરૂ
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
ખેડા જિલ્લામાં નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ આજે R & B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં રૂ. 4.94 કરોડના ખર્ચે થનાર નડિયાદ - મહેમદાવાદ રોડના આ કામમાં રિસરફેસિંગ ઓફ મિલ રોડ, રિસરફેસિંગ ઓફ શેઢી બ્રિજ એપ્રોચ (અંધજ), કમળા જંક્સન ખાતે સીસી રોડ, સહિત સેફટી ફર્નિચર કામગીરી આવરી લેવામાં આવનાર છે. સાથે નડિયાદ કારોબારી ચેરમેન પરીનભાઈ, કાઉન્સિલર બકુલભાઈ, બાલાભાઈ, R & B વિભાગના એન્જીનીયર વિવેકભાઈ જામ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प