सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું

જેસીઆઈ નડીયાદ તથા ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા “સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ” અંતર્ગત એમજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ, ફાયર બ્રિગેડ અને હોમગાર્ડઝ દળના અધિકારીઓ તેમજ ૫૦ કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંલગ્ન બાબતે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર તથા બ્રાન્ડેડ યુટીલીટી કીટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

યેશા શાહ
  • Sep 16 2024 2:49PM

આ કાર્યક્રમમાં ઝોન ૮ના પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનાગર, જેએસી ચેરમેન જેસી સદય જોષી, સિસ્ટમ ઇન્ચાર્જ જેસી અનુપ દેસાઇ, એમજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી ટી.સી.વ્યાસ, ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ઈરફાન દિવાન, જેસીઆઈ પ્રમુખ જેસી જૈમિન મહેતા અને સેક્રેટરી જેસી કેતૂર પટેલ ઉપસ્થિત રહ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार