सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.વસાવાએ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શક સૂચનો આપ્યા.

સુરેશ પારેખ
  • Jan 24 2025 6:32PM

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્યક્રમોનું રિહર્સલ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન અને પરેડ કરી કાર્યક્રમની સૌને શુભેચ્છાઓ આપી હતી. વધુમાં, તેમણે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ, આરોગ્ય અને બેઠક વ્યવસ્થા સહિતની બાબતો અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતાં. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, કપડવંજ પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार