सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી દ્વારા શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સમારોહ

શ્રી ઓડ એજયુકેશન સોસાયટી,ઓડ સંચાલિત સ્વ.આર.પી.પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ,ઓડની કોલેજમાં "Ford education society" દ્વારા તારીખ ૨૮ ના રોજ નર્સિંગ કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ –બેહનોને નર્સિંગ પ્રોફેશનની પ્રતિજ્ઞા તેમજ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો

ભાવેશ સોની
  • Feb 28 2025 6:06PM

આ પ્રંસગે મુખ્ય મેહમાન ડૉ. દર્શિત પટેલ (તાલુકા હેલ્થ ઓફિસર, ઉમરેઠ) એ.એમ.સી અમદાવાદના આચાર્ય શ્રીફાલ્ગુની મોદી,આ પ્રસંગે ઓડ નગર  વતની અને NRI ગીરીશભાઈ પટેલએ હાજરી આપી હતી અને ૧,૦૦,૦૦૦  અંકે રૂપિયા એક લાખનું દાન આપ્યું,ઓડ અર્બન બેંક એમ.ડી. સુભાષભાઈ પટેલ, તેમજ લાઈબ્રેરીની બુકના દાતા શ્રી પારૂલબેન પટેલ,ઓડ એજ્યુકેસન સોસાયટીના મંત્રી હિતેશભાઈ પટેલ, (શ્રોફ)કેમ્પસ ડાયરેકટર શ્રી ડો.જયેશભાઇ સાનિયા, તથા ડી.એમ પટેલ આર્ટ્સ અને એસ.એસ. પટેલ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી અમરિશભાઈ પટેલ અને નર્સિંગ કોલેજના તમામ સ્ટાફ-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार