सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા

ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે યોજવામાં આવ્યું

યેશા શાહ
  • Sep 23 2024 3:45PM

કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું  આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે તારીખ ૨૧-૦૯-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યું હતું.

જેમા  શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે. હવે 
તેઓ રાજ્ય કક્ષાએ ગરબા રમવા માટે જશે, જિલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા થવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા કક્ષાએ ગરબામાં વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા બદલ. સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ પાઠવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार