सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ તાલુકાના અલવા ગામમાં બે 14 વર્ષના કિશોર ડૂબ્યા

એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ ચાલુ

સુરેશ પારેખ
  • Sep 6 2024 6:59PM

ગામમાંથી પસાર થઈ રહ્યું છે નદીના પાણીનું વહેણ 

રસ્તો પસાર કરી રહ્યા હતા તે દરમ્યાન યુવકો નદીના પાણીના વહેણમાં તણાયા 

ઘટનાને પગલે ધારાસભ્ય રાજેશ ઝાલા સહિત ફાયરબ્રિગેડ,પોલીસ તેમજ મામલતદાર ઘટનાનસ્થળે પહોંચ્યા 

ફાયરબ્રિગેડ ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार