सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું

નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

અરવિંદ પુરોહિત
  • Oct 8 2024 5:19PM
નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ હોસ્ટેલ) થરાદ ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં ગર્લ હોસ્ટેલની બહેનો માઁ અંબાના ગરબા રમી હતી. તેમાં નિર્ણાયક તરીકે હેતલબેન પંચાલ હતા અને ૧ થી ૩ નંબર લાવનાર બહેનોને કવર તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વોર્ડન બહેનને પણ ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નિર્ણાયક ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એબીવીપી ના ભાગ સંયોજક રાજેશભાઈ જોષી(નાનોલ)નો પ્રવાસ રહ્યો હતો તેમજ નગરમંત્રી વિશાલપુરી ગૌસ્વામી પણ હાજર રહ્યા હતા.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार