सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ તથા ૧૬૮બિયર ટીનના સહિત કુલ ૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી. પોલીસ સ્ટાફ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે સિહોર શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ની બાતમી મળી હતી .

સિદ્ધાર્થ ગોઘારી
  • Aug 2 2024 2:59PM
બાતમીના આધારે નિકુલભાઇ હિપાભાઇ ઉલવા તથા હાર્દીકભાઇ ભરતભાઇ રબારી તથા રોહીતભાઇ નાનુભાઇ રબારીએ સંયુક્ત રીતે ભાગમાં નીકુલભાઇ હીપાભાઇ ઉલવાની સિહોરમાં આવેલ શીવશક્તિ સોસાયટીની પાછળની વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે જ્યાં રેઇડ કરતાં હાર્દીકભાઇ ભરતભાઇ મકવાણા , મોમીન ઇકબાલભાઇ પઢીયાર , નિકુલભાઇ હીપાભાઇ ઉલવા , રોહીતભાઇ નાનુભાઇ રબારી અને ધર્મેશભાઇ જેમાં હાર્દીકભાઇ ભરતભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે અન્ય ચાર આરોપી ને પકડવાની બાકી છે . પકડાયેલા આરોપી ઉપર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार