सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન નો અભ્યાસક્રમ માં સમાવેશના વિરોધને વખોળતા વિદ્યાભારતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ રાજપીપલા જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ

શૈશવ રાવ નર્મદા
  • Jul 16 2024 6:57PM
શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન નો અભ્યાસક્રમ માં સમાવેશના વિરોધને વખોળતા વિદ્યાભારતી વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સેવિકા સમિતિ સામાજિક સમરસતા દ્વારા આજરોજ રાજપીપલા જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું 
અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયક નો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવત ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માગતા મનુષ્યને માત્રને સમાન રૂપ લાગુ પડે છે આ જ્ઞાન   સહુ કોઈના જીવનમાં વિકાસ માટે મહત્વનું છે અદાલતમાં આજે પણ શ્રીમદ ભગવત ગીતાના નામે શપથ લેવાય છે કે સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર પોતાના સામાયિકોમાં ભગવત ગીતાના શ્લોક ના આધાર ને લઈ સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અશ્-પુસ્તનો છેદ ઉડાડવામાં આવ્યો છે જીવન જીવવાના મૂલ્યને નિર્દેશ કરતી ગીતાએ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંત છે .
ભગવત ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓને પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રભુ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપ શ્રી ને અભિનંદન. શ્રીમદ ભગવત ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે તેને કોઈપણ જાતનો વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો અનુરોધ આજરોજ આવેદનમાં કર્યો હતો 
માયાબેન પંચાલ રાષ્ટ્રીય સેવિકા સમિતિ રશ્મિભાઈ પંડ્યા નિલેશભાઈ તડવી અજીતભાઈ રાઠોડ ગૌતમભાઈ પટેલ પુષ્પરાજસિંહ ચૌહાણ પ્રેમ ભાઈ વસાવા તેજસ ગાંધી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार