सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠ મલાવ તળાવ કિનારે આવેલ મિલકત દબાણો છે કે માલિકીના તે નક્કી કરવા કરાયું રાર્વે

તળાવ કિનારે રહેતા સ્થાનિકો દ્વારા સિટીસર્વે કચેરીમાં અરજી કરીને સર્વ કરાયો

ધનંજય શુક્લ
  • Jan 2 2025 1:01PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામેગામના તળાવો ઊંડા કરવાની યોજના ચાલી રહી છે જેથી ચોમાસામાં વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય અને તેની આસપાસની જગ્યા સ્થાનિકો માટે હરવા ફરવા લાયક આકર્ષક પણ બની શકે. આ અન્વયે લગભગ પાંચ કરોડ રૂપિયા ખર્ચીને ઉમરેઠ ખાતે આવેલ મલાવ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.

આ તળાવના એક કિનારે અમુક કાચા પકા મકાનો બનેલ છે અને ગાડીઓનું ગેરેજ પણ બનેલ છે. ઉમરેઠ નગરાલિકા દ્વારા આ કાચા પાકા મકાનો દબાણમાં આવે છે તેમ જણાવી ખાલી કરવા કીધું હતું પરંતુ સ્થાનિકો નું કહેવું છે કે આ જમીન અમારી પોતાની છે અને તેની પર અમે કાચા પાકા મકાનો બનાવેલ છે. એક તરફ તળાવ બ્યુટીફીકેશન નું કામ ચાલતું હોવાથી આ વિષયનું નિરાકરણ લાવવા ત્યાંના રહીશો દ્વારા જ સિટીસર્વે કચેરીમાં અરજી કરવામાં આવી અને સરકારી સર્વેયર દ્વારા તળાવની બાજુની જગ્યા અને રસ્તા પરની જગ્યા સર્વે કરવામાં આવ્યું. સર્વેના રિપોર્ટ આધારે નક્કી થશે કે કઈ જગ્યા ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવે છે અને કઈ જગ્યા સ્થાનિક રહીશોની પોતાની માલિકીની છે
.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार