ડોલવણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીરવ ગામીતની વરણી કરાઈ
તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાંચ ભાજપ મંડળ અને બે શહેર નવા પ્રમુખોની નિમણૂક જાહેર કરાઈ હતી. જેમાં ડોલવણ તાલુકા પ્રમુખ તરીકે યુવા ચહેરા તરીકે નીરવ ગામિતની વરણી કરવામાં આવી હતી.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં મંડળના પ્રમુખ જાહેર થઈ રહ્યા છે જે અંતર્ગત તાપીમાં ચૂંટણી અધિકારી હેમાલી બોઘાવાલા દ્વારા જાહેરાત કરાઈ હતી.
ડોલવાણ તાલુકા પ્રમુખ તરીકે યુવા નેતા નીરવ ગામીતની વરણી તથા તાલુકાના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ડોલવણ તાલુકા મુખ્ય મથક ખાતે ચાર રસ્તા તે ભેગા થઈને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प