सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

PAN 2.0 સાથે જોડાયેલા મહત્વના સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કેવી રીતે અપગ્રેડ કરવાનું છે.

ભારતીય પાન ધારકો માટે મોટા સમાચાર છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જૂના પાન કાર્ડ ધારકો તેમના પાન કેવી રીતે અપગ્રેડ કરી શકશે.

Jashu Bhai Solanki
  • Nov 27 2024 10:34AM

ભારતીય પાન ધારકો માટે મહત્વપુર્ણ સમાચાર છે. 25 નવેમ્બરે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનટની બેઠકમાં આર્થિક બાબતોની કેબિનટ સમિતીએ આવકવેરા વિભાગના પાન 2.0 પ્રોજેક્ટને મંજુરી આપી હતી. આ પ્રોજેક્ટ માટે સરકારે 1435 કરોડ રુપિયાનો ખર્ચ કરશે.

જુના પાન કાર્ડ કેવી રીતે અપગ્રેડ કરવા
હાલના પાન કાર્ડ અરગ્રેડ કરવાની માંગ ધણા સમયથી ચાલી રહી છે. જે અંતર્ગત સરકાર દ્વારા એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ હાલનાન પાર કાર્ડ ધારકો જેઓ દેશમાં આશરે 78 કરોડ છે. તેમના પાન કાર્ડને અપગ્રેડ કરી શકશે. હાલના વપરાશકર્તાઓ માટે પાન નંબર એક જ રહેશે. પરંતુ કાર્ટને અપગ્રેડ કરી શકાશે. તાજેતરમાં સરકાર વતી માહિતી આપતા માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોઇ પણ ગ્રાહક અથવા કાર્ડ ધારક કોઇપણ ફી વગર પોતાનું પાન કાર્ડ અપગ્રેડ કરી શકશે. હાલમાં આ પ્રક્રિયા શરુ કરવા માટે આવક વેરા વિભાગ દ્વારા અરજી પ્રક્રિયા અને સમય માર્યાદા સંબંધિત સૂચના આપવામાં આવશે.

પાન 2.0 પ્રોજેક્ટ વધુ અદ્યતન છે. 
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા પ્રણાલીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકાર દ્વારા તકનીકી રીતે પાન કાર્ડ અપગ્રેડ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે કાયદાઓની રીતે સારી ગુણવત્તા સાથે ઉપલબ્ધ થશે. આટલું જ નહી નવા પ્રોજેક્ટમાં ડેટા સિક્યોરીટી પહેલા કરતા વધુ સારી રીતે રહેશે. પાન 2.0 તમામ સરકારી એજન્સીઓ માટે ઓળખ કાર્જ તરીકે પણ માન્ય રહેશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार