રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સહાય
શ્રદ્ધાંજલિ સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ
રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે.
ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨ વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતાં આંચકો લાગતાં અકસ્માતે કરૂણ મરણ થયું હતું. આ ઘટનાથી મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર સહાય કરતાં ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા તે અર્પણ કરવામાં આવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प