सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી

ઉમરેઠ રેન્જ ઓફિસર શ્રી હિતેશભાઈ પરમાર, ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર, વનપાલ શ્રી ભરતભાઈ મકવાણા તથા ઉમરેઠ એસોસિએશનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ મહામંત્રી શ્રી ભવનજીભાઈ પટેલ તથા એસોસિએશનના સભ્યો વેપારી મિત્રો અને ખેડૂતોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ધનંજય શુક્લ
  • Jul 13 2024 6:09PM

આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ, ઉમરેઠ રેન્જ ઓફિસર શ્રી હિતેશભાઈ પરમાર, ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર, વનપાલ શ્રી ભરતભાઈ મકવાણા તથા ઉમરેઠ એસોસિએશનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ મહામંત્રી શ્રી ભવનજીભાઈ પટેલ તથા એસોસિએશનના સભ્યો વેપારી મિત્રો અને ખેડૂતોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના મહામંત્રી શ્રી દ્વારા વૃક્ષારોપણ જાગૃતિ વૃક્ષોનું વાવેતર વૃક્ષોના રૂપા ની જરૂરિયાત તેનાથી થતી આવક આવક જાવક અને આ વર્ષનો એસોસિયેશન નો ટાર્ગેટ 1.5 થી 2 લાખ રોપા નું વિતરણ કરી અને તેનું મોનિટરિંગ કરી અને વધુમાં વધુ રોપાનો ઉછેર થાય એ વિશે જણાવેલ જેને વન વિભાગ સાથે મળી એસોસિએશનની કારોબારી આ ટાર્ગેટ પૂરો કરવા મહેનત કરવા જણાવેલ વન વિભાગના અધિકારી શ્રી હિતેશભાઈ પરમાર દ્વારા ખેડૂતોને રોપા વાવેતરમાં સરકાર શ્રી તરફથી મળતી સબસીડી વિશે માહિતી આપેલ હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખશ્રી તથા એસોસિયેશનના સભ્યો દ્વારા આજરોજ 10 હજાર રોપા નુ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલ.અંતમાં વૃક્ષારોપણ તથા અલ્પહાર કરી સર્વે છૂટા પડ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार