નડિયાદ-ડાકોર રોડ ઉપર ફેક્ટરીમાં ચાલતો નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો
નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી ટીમે 3,109 કિલો ઘી સીઝ કર્યું
ખેડા જિલ્લામાં ફરી એક વખત નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે જેમાં નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરીમાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા સલુણ તળપદ ગામે મોટી કાર્યવાહી કરવામા આવેલ છે, તંત્રએ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાં દરોડો પાડી પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડના ઘીનો નમૂનો લેવામાં આવેલ, જેમાં નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી ટીમે 3,109 કિલો ઘી સીઝ કર્યું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેમાં મિલાવટ સામે આવતા 8 લાખ 50 હજારનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प